આજનું રાશિ ફળ
8 એપ્રિલ, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ જાણો તમારી રાશિ મુજબ
મેષઃ-
પોઝિટિવઃ- તમે સંઘર્ષશીલ વ્યક્તિ છો. કોઇપણ કાર્યને ખૂબ જ ચતુરાઈથી કરવાનો પ્રયાસ કરો છો. બધા સાથે સારો તાલમેલ જાળવી રાખવાનો પ્રયાસ તમને લાભ આપશે.
નેગેટિવઃ- કોઇના કોઇ કારણે તણાવ ઉત્પન્ન થવાની સંભાવના છે. મંગળ વૃષભ રાશિમાં સંચાર કરી રહ્યો છે જેથી ધન-ધાન્ય અચલ સંપત્તિ તથા સગા-સંબંધીઓ સાથે સંબંધ સામાન્ય થઇ શકે છે.
લવઃ- મન પ્રમાણે વાત કરવાની કોશિશ કરો.
વ્યવસાયઃ- નોકરી કરતાં લોકોને આ સમયે પ્રમોશન પ્રાપ્ત થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- શારીરિક પરેશાનીઓ તથા ધન ખર્ચ થઇ શકે છે.
--------------------------------
વૃષભઃ-
પોઝિટિવઃ- જો તમે નોકરી કરો છો તો આ સમયે પ્રમોશન પ્રાપ્તિનો યોગ સારો બની રહ્યો છે. જો તમે નોકરીની શોધમાં છો તો તમને સારી નોકરી મળી શકે છે. સાહસ અને ઉત્સાહથી કરેલાં કાર્યોમાં સારી સફળતા પ્રાપ્ત થશે.
નેગેટિવઃ- માતા-પિતા સાથે સંબંધ સારા થઇ શકે છે. માતા-પિતાના સ્વાસ્થ્યને લઇને સ્થિતિ પ્રતિકૂળ રહેશે. પરિવારમાં કોઇ વિવાદ ચાલી રહ્યો હોય તો તેને ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો.
લવઃ- મતભેદ તમારા સંબંધોમાં તણાવ ઉત્પન્ન કરી શકે છે.
વ્યવસાયઃ- સમય પ્રમાણે તમને સફળતા પ્રાપ્ત થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની ઉત્પન્ન થઇ શકે છે.
--------------------------------
મિથુનઃ-
પોઝિટિવઃ- ભાગ્ય તમને સહયોગ પ્રદાન કરી શકે છે. કર્મ કરવું તમારી માટે જરૂરી છે. જેટલું સારું તમારું કરિયર છે તેટલું જ સારું તમારું ભાગ્ય પણ છે. તમારી મહેનત સફળ થઇ શકે છે.
નેગેટિવઃ- જો તમે જમીન-વાહન વગેરે પ્રાપ્તિનો પ્રયાસ કરી રહ્યા છો તો થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. બુદ્ધિમાની અને સમજદારીથી કાર્ય કરશો તો સફળતા મળશે.
લવઃ- સાથી સાથે સારું તાલમેલ જળવાઇ રહેશે.
વ્યવસાયઃ- તણાવપૂર્ણ સ્થિતિમાં ભાગ્ય તમને સાથ આપશે.
સ્વાસ્થ્યઃ- ખાન-પાનમાં વિશેષ ધ્યાન આપવું.
--------------------------------
કર્કઃ-
પોઝિટિવઃ- વિદ્યાર્થીઓ શિક્ષાના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકશે. કોઇ ઉચ્ચ પ્રમોશન પ્રાપ્તિ માટે કરેલી તૈયારીથી તમને સફળતા પ્રાપ્ત થશે. જમીન-વાહન વગેરેનું સુખ પ્રાપ્ત થવાના યોગ છે.
નેગેટિવઃ- રાજનીતિ સાથે જોડાયેલાં લોકોને રાજનૈતિક લાભ પ્રાપ્ત થવામાં પરિશ્રમનો સામનો કરવો પડી શકે છે. આ સમયે તમને સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે.
લવઃ- આ સમયે તમને સારા અવસર પ્રાપ્ત થશે.
વ્યવસાયઃ- આજે કોઇપણ પ્રકારનું શુભ કાર્ય કરવું નહીં.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સંબંધિત વિકાર ઉત્પન્ન થવાની સંભાવના છે.
--------------------------------
સિંહઃ-
પોઝિટિવઃ- આત્મવિશ્વાસથી કરેલાં કાર્યોથી તમને સારી સફળતા પ્રાપ્ત થવાની સાથે-સાથે માન-સન્માન અને પ્રમોશન પ્રાપ્ત થવાની સંભાવના છે. સાહસ અને પરાક્રમ સાથે પ્રમોશન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે.
નેગેટિવઃ- દાંપત્ય જીવનને લઇને સ્થિતિ તણાવપૂર્ણ રહેશે. દાંપત્ય જીવનને લઇને સાવધાન રહેવું. દુશ્મન પક્ષ તણાવ ઉત્પન્ન કરી શકે છે. આર્થિક લાભને લઇને કોઇ વિવાદ ઉત્પન્ન થવાની સંભાવના છે.
લવઃ- કપલ્સ માટે આજનો દિવસ સારો રહેશે.
વ્યવસાયઃ- તમારા સગા-સંબંધિઓ સાથે આર્થિક લાભને લઇને વિવાદ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સાંધાનો દુખાવો થઇ શકે છે.
--------------------------------
કન્યાઃ-
પોઝિટિવઃ- તમારા દ્વારા કરેલાં પ્રયાસોથી તમને આર્થિક લાભ પ્રાપ્ત થશે. તમે જે કોઇપણ કાર્ય કરો તે આત્મવિશ્વાસ સાથે કરો. નોકરી કરતાં લોકો કોઇ કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તો સમય સાથ આપશે.
નેગેટિવઃ- દુશ્મનોથી સાવધાન રહો તથા તમારા કાર્ય પ્રત્યે જાગરૂત રહો. કાર્યને સમય અને પરિસ્થિતિ પ્રમાણે કરવું તમારા માટે મહત્ત્વપૂર્ણ રહેશે. આર્થિક રૂપથી વિવાદ ઉત્પન્ન થઇ શકે છે.
લવઃ- દાંપત્ય જીવનને લઇને સ્થિતિ તણાવપૂર્ણ રહેશે.
વ્યવસાયઃ- નોકરી કરતાં લોકો રોકાણ કરી શકે છે.
સ્વાસ્થ્યઃ- પેટ સંબંધિત વિકાર ઉત્પન્ન થઇ શકે છે.
--------------------------------
તુલાઃ-
પોઝિટિવઃ- ધન અચલ સંપત્તિ પ્રાપ્તિની દ્રષ્ટિએ સમય સારો છે. તમે આ સમયે કોઇ પ્રકારનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો અથવા રોકાણ માટે મન બનાવી રહ્યા છો તો સમય સારો છે.
નેગેટિવઃ- કોઇપણ શુભ કાર્યની શરૂઆત કરવી અથવા નવા કાર્યની શરૂઆત કરવી નુકસાનદાયક સાબિત થઇ શકે છે.
લવઃ- જીવનસાથી સાથે સામંજસ્ય ખરાબ થવાની સંભાવના છે.
વ્યવસાયઃ- વ્યવસાયિક દ્રષ્ટિએ રોકાણ કરવું અથવા કોઇ કામકાજની શરૂઆત કરવી તમારા માટે પરેશાનીનું કારણ બનશે.
સ્વાસ્થ્યઃ- યૂરિન સંબંધિત બિમારી ઉત્પન્ન થઇ શકે છે.
--------------------------------
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- આર્થિક ગતિવિધિઓ અનુકૂળ રહેશે. અર્થ પ્રાપ્તિ માટે કરેલાં પ્રયાસ તમારા માટે સફળ રહેશે. તમે જે કોઇ કાર્ય વ્યવસાયમાં છો તેનાથી તમને સારો લાભ પ્રાપ્ત થઇ શકે છે.
નેગેટિવઃ- ઘરનું વાતાવરણ ખરાબ થવાથી ઘરનો વિકાસ અટકી શકે છે અને દરેક

નેગેટિવઃ- ઘરનું વાતાવરણ ખરાબ થવાથી ઘરનો વિકાસ અટકી શકે છે અને દરેકઅર્થ પ્રાપ્તિ માટે કરેલાં પ્રયાસ તમારા માટે સફળ રહેશે. તમે જે કોઇ કાર્ય વ્યવસાયમાં છો તેનાથી તમને સારો લાભ પ્રાપ્ત થઇ શકે છે.
નેગેટિવઃ- ઘરનું વાતાવરણ ખરાબ થવાથી ઘરનો વિકાસ અટકી શકે છે અને દરેક પ્રકારની સમસ્યા જોવા મળી શકે છે. તમે કોઇપણ કાર્યને સ્થિરતા અને ગંભીરતા પૂર્વક કરો.
લવઃ- પરિવારની સ્થિતિ તણાવપૂર્ણ રહેશે.
વ્યવસાયઃ- તમારે આર્થિક સમસ્યાઓથી પસાર થવું પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- શરદી-ઉધરસ, તાવ વગેરે થવાની સંભાવના છે.
--------------------------------
ધનઃ-
પોઝિટિવઃ- થોડા નવા સંબંધ જોડાવાથી તમારા કામકાજના ક્ષેત્રમાં એક નવી દિશા મળી શકે છે. ભાગ્ય તમને સારો સાથ આપી રહ્યું છે અને કરિયરની સ્થિતિ પણ સામાન્ય રહેશે.
નેગેટિવઃ- ઉતાર-ચઢાવની સ્થિતિ જોવા મળશે. આર્થિક રૂપથી પ્રભાવિત થઇ શકો છો. આજે તમારા પ્રયાસ સફળ થઇ શકે છે. પરિવારમાં કોઇ તણાવ ઉત્પન્ન થયો હશે તો તે દૂર થશે.
લવઃ- પ્રેમ સંબંધને લઇને સ્થિતિ અનુકૂળ રહેશે
વ્યવસાયઃ- સમય અને પરિસ્થિતિને જોતા કાર્ય કરશો તો સારું રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને ચિંતિત રહેશો.
--------------------------------
મકરઃ-
પોઝિટિવઃ- સંતાન પક્ષને લઇને સ્થિતિ અનુકૂળ રહેશે. સંતાન પ્રાપ્તિ અથવા સંતાન સુખથી સહયોગ અથવા સંતાનના અભ્યાસથી સંતુષ્ટિ પ્રાપ્ત થઇ શકે છે. ઘરેલુ સંતુલન સારું થઇ શકે છે.
નેગેટિવઃ- માતા-પિતા સાથે સંબંધ ખરાબ થવાની સંભાવના છે. માતા-પિતા પાસેથી સહયોગ પણ પ્રાપ્ત થવાની આશા છે. માતા-પિતાના સ્વાસ્થ્યને લઇને જાગરૂત રહેવું.
લવઃ- આ સમયે દાંપત્ય જીવનને લઇને સ્થિતિ પ્રતિકૂળ રહેશે.
વ્યવસાયઃ- આર્થિક નુકસાનથી બચી જશો.
સ્વાસ્થ્યઃ- લોહી સંબંધિત કોઇ વિકાર થઇ શકે છે.
--------------------------------
કુંભઃ-
પોઝિટિવઃ- માતા-પિતા સાથે સંબંધ સારા થવાની સંભાવના છે. માતા-પિતાનો સહયોગ તમારા માટે મહત્ત્વપૂર્ણ રહેશે. આ સમયે તમને સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે.
નેગેટિવઃ- ઘરમાં વાતાવરણ ખરાબ થવાની સંભાવના છે. ઘરનું સંતુલન જાળવી રાખવા માટે તમારી ઉપર જવાબદારી વધી શકે છે. ઘરના લોકો સાથે તાલમેલ જાળવી રાખવો.
લવઃ- આ સમયે તમને સારો અવસર પ્રાપ્ત થઇ શકે છે.
વ્યવસાયઃ- આર્થિક લાભ મેળવવા માટે કરેલાં પ્રયાસ સફળ થશે.
સ્વાસ્થ્યઃ- વાહનનો પ્રયોગ સાવધાની પૂર્ણ કરવો.
--------------------------------
મીનઃ-
પોઝિટિવઃ- એકબીજા સાથે સારુ તાલમેલ હોવાથી ઘરનો વિકાસ સારો થઇ શકે છે. ઘરેલું સમસ્યાઓને દૂર કરવામાં તમારી મુખ્ય ભૂમિકા રહેશે. ઘરમાં તમને સન્માનની દ્રષ્ટિથી જોવામાં આવી શકે છે.
નેગેટિવઃ- આજનો સમય તમારા માટે તણાવપૂર્ણ રહેશે. આજના દિવસે કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય કરવું તમારા માટે નુકસાનદાયી સાબિત થઇ શકે છે. ગુસ્સા ઉપર કાબૂ રાખવો.
લવઃ- તમે નવા અવસરનો લાભ ઉઠાવી શકો છો.
વ્યવસાયઃ- આર્થિક લેવડ-દેવડમાં સાવધાની રાખવી.
સ્વાસ્થ્યઃ- કફની સંભાવના વધારે જોવા મળી શકે છે.
Comments
Post a Comment