Posts

Showing posts with the label today

આજનું રાશિ ફળ

Image
8 એપ્રિલ, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ જાણો તમારી રાશિ મુજબ મેષઃ- પોઝિટિવઃ- તમે સંઘર્ષશીલ વ્યક્તિ છો. કોઇપણ કાર્યને ખૂબ જ ચતુરાઈથી કરવાનો પ્રયાસ કરો છો. બધા સાથે સારો તાલમેલ જાળવી રાખવાનો પ્રયાસ તમને લાભ આપશે. નેગેટિવઃ- કોઇના કોઇ કારણે તણાવ ઉત્પન્ન થવાની સંભાવના છે. મંગળ વૃષભ રાશિમાં સંચાર કરી રહ્યો છે જેથી ધન-ધાન્ય અચલ સંપત્તિ તથા સગા-સંબંધીઓ સાથે સંબંધ સામાન્ય થઇ શકે છે. લવઃ- મન પ્રમાણે વાત કરવાની કોશિશ કરો. વ્યવસાયઃ- નોકરી કરતાં લોકોને આ સમયે પ્રમોશન પ્રાપ્ત થઇ શકે છે. સ્વાસ્થ્યઃ- શારીરિક પરેશાનીઓ તથા ધન ખર્ચ થઇ શકે છે. -------------------------------- વૃષભઃ- પોઝિટિવઃ- જો તમે નોકરી કરો છો તો આ સમયે પ્રમોશન પ્રાપ્તિનો યોગ સારો બની રહ્યો છે. જો તમે નોકરીની શોધમાં છો તો તમને સારી નોકરી મળી શકે છે. સાહસ અને ઉત્સાહથી કરેલાં કાર્યોમાં સારી સફળતા પ્રાપ્ત થશે. નેગેટિવઃ- માતા-પિતા સાથે સંબંધ સારા થઇ શકે છે. માતા-પિતાના સ્વાસ્થ્યને લઇને સ્થિતિ પ્રતિકૂળ રહેશે. પરિવારમાં કોઇ વિવાદ ચાલી રહ્યો હોય તો તેને ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો. લવઃ- મતભેદ તમારા સંબંધોમાં ...